સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની અનેક શુભકામનાઓ સાથે આવનાર નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે તેવી શુભકામના
મનમાં ચાલતા વિચારોના મનોમંથન ને બ્લોગ જગત માં મુકવાનો નમ્ર પ્રયાસ છે,મિત્રો ના સાથ ની અપેક્ષા છે.
Archives
-
Recent Posts
Top Rated
- ગુજરાતી નેટજગત આયોજિત ૧૦ શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ્સ ૨૦૧૧ સ્પર્ધાના વિજેતાઓના નામ અને તેમના બ્લૉગની લિન્ક:
વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન...!

આભાર. તમને સૌ કુટુંબીજનોનેપણ સાલ મુબારક.
આપને, સૌ પરીવારજનો અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
–ગોવીન્દ અને મણી, પવન, સંધમીત્રા અને મયુર મારુ
http://govindmaru.wordpress.com/
શ્રી મીતાબહેન
આવનાર નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે તેવી શુભકામના.
નવા વર્ષે આપના તરફથી નવા નવા જાણકારી સભર લેખ મળતા રહે તેવી અભ્યર્થના.
શ્રી મિતાબહેન,
આપને તથા સૌ પરિવારજનોને દિપાવલી તથા નવવર્ષની હાર્દિક શુભકામનાઓ.
આદરણીય શ્રીમતિ મીતાબહેન
બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ
લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ
ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન
આદરણીયશ્રી. મિતા બહેન
આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને
આનંદમય નીવડે તેવી શુભકામનાઓ