વિશેષ જાણકારી


  • વિશ્વની સૌથી મોટી સ્કૂલ ભારતના ઉ.પ્ર.ના પાટનગર લખનૌમાં ‘સિટી મોન્ટેસરી સ્કૂલ’ છે. વિદ્યાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ. ૧૯૫૪માં સ્થાપાયેલી સ્કૂલમાં ૩૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ છે અને શહેરમાં ૨૦ સ્થળે તેની શાખાઓ છે. એક જ વર્ષમાં ૨૪ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ આયોજનનો વિક્રમ સર્જ્યો છે. ૨૦૦૨માં યુનેસ્કોએ સ્કૂલને ‘પ્રાઇઝ ફોર પિસ એજ્યુકેશન’નું પ્રાઇઝ આપ્યું  છે. આવું પ્રાઇઝ મેળવનારી વિશ્વની પ્રથમ સ્કૂલ છે. ૧૯૯૯માં ગિનેશ બુકમાં એન્ટ્રી મળી છે. મોન્ટેસરી પદ્ધતિથી એજ્યુકેશન  હોવાથી ઉંચું ધોરણ જળવાય છે. ૧૯૫૯માં જગદીશ ગાંધી અને ભારતી ગાંધીએ રૂપિયા ૩૦૦ ઉછીના લઇને સ્કૂલ શરૂ કરેલી. ઓગસ્ટ ૨૦૦૯માં ‘કવેસ્ટ ૨૦૦૯’ ના નામે પ્રથમ આંતરરાષ્ટ્રીય બાયોલોજી ફેસ્ટિવલનું આયોજન થયું હતું . વિદ્યાર્થીઓની દૃષ્ટિએ વિશ્વની નંબર વન સ્કૂલ છે.
  • લેંગ લાઇબ્રેરી રાજકોટમાં આવેલી છે. તેમાં ૫૦૦૦૦ ગુજરાતી ભાષાના પુસ્તકો છે. ૮૬૦૦૦થી વધુ પુસ્તકોની લાયબ્રેરી ૧૮૫૬માં કર્નલ લેંગ સ્થાપના કરેલી.

One response to “વિશેષ જાણકારી

  1. શ્રી મિતાબહેન આભાર. આવી ઉપયોગી માહિતિ આપવા માટે. અત્યારે શીક્ષણ અને લાઈબ્રેરી તે સ્વસ્થ સમાજ રચના માટે આવશ્યક અંગ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s